GCERT ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1,2,3,4,5,6,7,8 માટે તમામ વિષયો (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત) ની અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) તૈયાર કરવામાં આવેલ છે. એકમ વાઈજ તૈયાર કરવામાં આવેલ આ અધ્યયન નિષ્પત્તિઓ (Adhyayan Nishpatti) ના આધારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક તૈયાર કરવામાં આવે છે.

std-3-to-8-adhyayan-nishpatti-and-rachanatmak-patrak-a, download pdf or excel file

અંહી ધોરણ 1 થી 8 માટેના તમામ રચનાત્મક મૂલ્યાંકન પત્રક-અ (Patrak-A) ની Excel ફાઇલ અને PDF ફાઇલ શિક્ષક મિત્રો માટે તૈયાર કરીને મૂકવામાં આવેલ છે. જે તેમણે ઉપયોગી થશે. નીચે આપેલી લિન્ક પરથી આ પત્રકો ડાયરેકટ ડાઉનલોડ કરી શકાશે.

અધ્યયન નિષ્પત્તિઓ, અધ્યયન નિષ્પત્તિઓ ધોરણ 3 થી 5, અધ્યયન નિષ્પત્તિઓ ધોરણ 6 થી 8,  અધ્યયન અને અધ્યાપન, અધ્યયન નિષ્પત્તિઓ પ્રથમ સત્ર, અધ્યયન નિષ્પત્તિઓ દ્રીતીય સત્ર, ધ્યયન એટલે શું ?, અધ્યયન નિષ્પત્તિઓ 2021

રચનાત્મક મૂલ્યાંકન પત્રક બાબતે ઓફિસિયલ માર્ગદર્શન વાંચવા માટે અહીં ક્લિક કરો

અંગ્રેજી પત્રક-A : સત્ર-1 અને 2 (ધોરણ 3 થી 8)

ગણિત પત્રક-A : સત્ર-1 અને 2 (ધોરણ 3 થી 8)

ગુજરાતી પત્રક-A : સત્ર-1 અને 2 (ધોરણ 3 થી 8)
પર્યાવરણ પત્રક-A : સત્ર-1 અને 2 (ધોરણ 3 થી 5)
વિજ્ઞાન અને ટેકનૉલોજી પત્રક-A : સત્ર-1 અને 2 (ધોરણ 6 થી 8)
સંસ્કૃત પત્રક-A : સત્ર-1 અને 2 (ધોરણ 6 થી 8)
સામાજિક વિજ્ઞાન પત્રક-A : સત્ર-1 અને 2 (ધોરણ 6 થી 8)
હિન્દી પત્રક-A : સત્ર-1 અને 2 (ધોરણ 5 થી 8)


ધોરણ 3 થી 8 માટે PATRAK-A નવીનતમ:-અંગ્રેજી