ધોરણ 6....
ધોરણ-6 વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયની પાઠ વાઈશ અધ્યયન નિષ્પત્તિઓ આધારિત ઈનટરેક્ટીવ એજ્યુકેશનલ Game બનાવી છે. આ ગેમ વિદ્યાર્થી ઓ રમતાં રમતાં જાતે જે તે વિષયના મુદ્દા શીખી શકે તે હેતુ થી બનાવી છે. આપની શાળાના ટચેબલ ટીવીમાં આ ગેમ રમાડવા માટે નીચેનો QR કોડ સ્કેન કરો અથવા તેના પર ક્લિક કર્યો
No comments:
Post a Comment