HEARTLY💞 WEL COME YOU💐IN MY BLOG....નમસ્કાર.."વહેતું ઝરણું" એજ્યુકેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપનો પ્રતિભાવ અને સૂચનાઓ આવકાર્ય છે

Monday, April 18, 2022

GIET અને GCERT- Summer Festival ગ્રીષ્મોત્સવ 2022 useful for all

 

GIET અને GCERT- ગ્રીષ્મોત્સવ 2022

GIET અને GCERT- ગ્રીષ્મોત્સવ 2022

GIET અને GCERT- ગ્રીષ્મોત્સવ  Summer Festival 1 લી મે ૨૦૨૨ (ગુજરાત સ્થાપના દિન) થી શરૂ કરી 5મી જૂન ૨૦૨૨ (વિશ્વ પર્યાવરણ દિન) સુધી સતત 36 દિવસ સુધી.

GIET and GCERT-Summer Festival starting from 1st May (Gujarat Foundation Day) till 5th June (World Environment Day) for 36 consecutive days.

GIET was established in April 1984 under the INSAT project. GIET has been registered as an independent organization on the 13th December 1994 under the Registration of Societies Act-1860.

The institute was started on small-scale bases at a temporary studio in the polytechnic hostel building at Ahmedabad. Subsequently, the essential resources were obtained, the staff was supplemented, technical training was provided to the staff members and other initial steps were taken.

The production of the programmes began from December 1985. The institute moved to its present studio premises subsequently. All the essential resources for the studio were provided to the institute by the government of India. Entire progress of the institute has been the result of valuable guidance from CIET New Delhi and NCERT New Delhi.


GIET અને GCERT- ગ્રીષ્મોત્સવ 2022

ગ્રીષ્મોત્સવમાં શું કરીશું?( વિવિધ પ્રવૃત્તિઓ)

1. શ્રીમદ્ ભગવદ્ ગીતા
2. વિજ્ઞાન કે ગણિતને લગતી પ્રવૃત્તિઓ
3. કલા વિષયક પ્રવૃત્તિઓ (ચિત્ર,સંગીત,ગાયન,ક્રાફ્ટ વગેરે)
4. કોડિંગ
5. મનોરંજન
6. વાર્તા
7. પરિવાર માટેની પ્રવૃત્તિઓ

ગ્રીષ્મોત્સવ દરમ્યાન થનારી સ્પર્ધાઓ

1. વકતૃત્વ
2. બાળગીત
૩. કાવ્યલેખન, વાર્તાલેખન
4. શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી
5. ડ્રામા

ગ્રીષ્મોત્સવ દરમ્યાન સક્રિય ભાગીદારી કરનાર અને સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ GIET દ્વારા તૈયાર થનાર કાર્યક્રમોમાં કામ કરવાની સોનેરી તક.

ફોર્મ ભરવા માટે ની માહિતી આપતો વિડીયો 

GIET અને GCERT- ગ્રીષ્મોત્સવ Summer Festival 2022 માં ભાગ લેવા માટે ફોર્મ ભરવા માટેની લિન્ક. 

Registration Form Link :- 

લિન્ક 1  , લિન્ક – 2 , લિન્ક – 3 

કોઈપણ એક જ લિન્ક પર ક્લિક કરી શકાય અને માત્ર એક જ Registration Form ભરવું.

No comments:

Post a Comment

std 6 7 8 vigyaan pryog

  NCERT BOOK SCIENCE STD- 6 TO 8 PRAYOG AND PRAVRUTTI LIST ➠  STD- 6  SCIENCE  PRAYOG LIST  CLICK HERE ➠   STD- 7  SCIENCE  PRAYOG LIST  CLI...