નમસ્કાર મિત્રો
ખેલો ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત પોર્ટલ પર નીચે મુજબ રજીસ્ટ્રેશન કરવાનું છે.જે તમામ પ્રકારની શાળા માટે જરૂરી છે.
🏵️શાળા રજીસ્ટ્રેશન
🏵️આચાર્ય રજીસ્ટ્રેશન
🏵️પી.ઈ. શિક્ષક રજીસ્ટ્રેશન
🏵️તાલીમમાં ક્યારે કઈ રીતે જોડાવું ?
આ તમામ વિગતોની વિસ્તૃત સમજ આ વિડીયોમાં આપેલ છે.જેના દ્વારા સરળતાથી તમે રજીસ્ટ્રેશન કરી સમય મુજબ જોડાઈ શકશો.
આચાર્ય માટે તાલીમ :
BATCH A : 28-9-2020
BATCH B : 29-9-2020
પી.ઈ. શિક્ષક માટે તાલીમ :
BATCH A : 30-9-2020 TO 1-10-2020
BATCH B : 5-10-2020 TO 6-10-2020
ઓનલાઈન પરીક્ષા બન્ને માટે :
12-10-2020
👇👇👇👇👇👇
BY
VIRAL GAJJAR
No comments:
Post a Comment