HEARTLY💞 WEL COME YOU💐IN MY BLOG....નમસ્કાર.."વહેતું ઝરણું" એજ્યુકેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપનો પ્રતિભાવ અને સૂચનાઓ આવકાર્ય છે

Wednesday, September 2, 2020

Amazing.. Story...




एक महिला ने एक केले बेचने वाली बूढ़ी अम्मा से पूछा आप केले क्या भाव बेच रही हो ?
बेचने वाली बूढ़ी महिला ने उत्तर दिया मैडम ₹ 5 का एक......
महिला ने विक्रेता से कहा मैं तो ₹ 25 में 6 लूंगी वरना मैं जाती हूँ।
बूढ़ी अम्मा ने उत्तर दिया - आइये और जो कीमत आप बता रही हैं, उसी भाव में ले जाइए। शायद यह मेरी अच्छी बोहनी हो जाये । क्योंकि आज अभी तक मैं एक भी केला नहीं बेच पायी हूँ।

उस महिला ने केले खरीदे और इस तरह चली गई, जैसे उसने बहुत बड़ी लड़ाई में जीत हासिल की हो। वह अपनी क़ीमती गाड़ी में बैठी और अपने मित्र के साथ एक महँगे रेस्टोरेंट में पहुंच गई !वहां पर उसने और उसके मित्र ने अपनी पसन्दीदा चीजें मंगवाईं। उन्होंने अपने द्वारा दिये गए आर्डर के सामान में से कुछ कुछ खाया और बहुत सारा सामान छोड़ दिया।

तब वह महिला बिल का भुगतान करने के लिए गई। कुल ₹ 1400 का बिल बना। उसने रेस्टोरेंट के मालिक को ₹ 1500 दिए तथा उससे कहा कि बाकी के पैसे रख लो।

यह घटना रेस्टोरेंट के मालिक के लिए बेशक एक साधारण सी घटना रही होगी लेकिन उस बेचारी गरीब केले बेचने वाली बूढ़ी अम्मा के लिए बहुत ही पीड़ादायक थी।

सवाल ये उठता है कि...

जब हम एक अभावग्रस्त व्यक्ति से कुछ खरीददारी करते हैं तो हम यह दिखावा क्यों करते हैं कि हम शक्तिशाली हैं। लेकिन हम जब किसी अमीर व्यक्ति से खरीददारी करते हैं तो हम खुद को उदारवादी दिखाना चाहते हैं, भले ही उस व्यक्ति को हमारी उदारता की आवश्यकता ही न हो

कृपया कोई भी खरीदारी गरीब से करें और मोलभाव कम ही करें।






दो तस्वीरें दो अलग अलग मुल्क़ लेकिन दर्द एक छलकते हुए आंसू की कहानी एक ,, एक बुजुर्ग का ढाबा दूसरे ग़रीब का रिक्शा लेकिन  बेबसी का रंग एक.!

लेकिन सोशल मीडिया की पॉजिटिव ताक़त ने दोनों की ज़िंदगी को ऐसा तब्दील किया कि ये आंसू कब अवाम के जज़्बात बन के सिसकती हुई ज़िन्दगी को.! 

मुस्कुराहट में बदल गए पता ही नही चला.!

आखरी में कहना यही था कि सोशल मीडिया का अगर सही इस्तेमाल हो तो तस्वीरें बिल्कुल ऐसे ही आएंगी.!

जात धर्म मज़हब रंग नस्ल मुल्क़ चाहे जो हो.!
अपने आसपास ऐसे लोगों की मदद करते रहे.!💝💝




સુરતના રહેવાસી આ છોકરાનું નામ ક્ષિરાજ દિનેશભાઇ ઠુમર છે. ક્ષિરાજ માત્ર 13 વર્ષની ઉંમરનો 8માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે પણ એના વિચારો અને ક્ષમતાઓ ગ્રેજ્યુએટને પણ પાછા પાડી દે એવા છે. 

ક્ષિરાજ 4 વર્ષનો હતો ત્યારથી જ વાંચતા શીખી ગયો હતો. વાંચનનો એવો ચસ્કો કે અત્યાર સુધીમાં 1000થી વધુ પુસ્તકો વાંચી ચુક્યો છે. રામાયણ અને  મહાભારત જેવા ગ્રંથોનું વાંચન કરીને તેના પાત્રોને ઊંડાણપૂર્વક સમજે છે. પોતાના વિચારો વ્યક્ત કરવા માટે એ બ્લોગ પણ લખે છે.

લોકડાઉનના કારણે આખું જગત ચિંતામાં ડૂબેલું હતું ત્યારે ક્ષિરાજ એમ કહેતો હતો કે દરેક સમસ્યા પોતાની સાથે તક પણ લાવે છે. જો આપણે એ તકને ઓળખી શકીએ અને ઝડપી શકીએ તો સમસ્યા આપણા માટે આશિર્વાદ બની જાય. 

લોકડાઉનમાં ક્ષિરાજની ઉંમરના બાળકો વીડિયો ગેમમાં ડૂબેલા હતા ત્યારે આ છોકરાએ  મિશિગન, યેલ, ડ્યુક, કોલોરાડો, એડનબર્ગ જેવી વિશ્વની ખ્યાતનામ યુનિવર્સિટીમાંથી 15 જેટલા સર્ટિફિકેટ  કોર્સ પૂર્ણ કર્યા. ક્ષિરાજ એટલો ફાસ્ટ લર્નર છે કે 5-6 અઠવાડિયાના કોર્સ માત્ર 5-6 દિવસમાં પુરા કરી લે. આ 15 કોર્સ પૈકી કેટલાક કોર્સ તો એવા છે જે ગ્રેજ્યુએશન કે પોસ્ટગ્રેજ્યુએશન લેવલના છે જે આ 13 વર્ષના છોકરાએ નિર્ધારિત સમય કરતાં પણ ઓછા સમયમાં પુરા કર્યા છે.  ઓનલાઇન જાપાનીઝ ભાષા શીખ્યો. સંસ્કૃત ભાષા એને ખૂબ ગમે એટલે લોકડાઉન દરમ્યાન સંસ્કૃત પણ શીખ્યો. 

ક્ષિરાજ કમ્પ્યુટર કોર્ડિંગ પણ શીખ્યો છે. હવે એની એવી ઈચ્છા છે કે બાળકો માટે એક એવી ગેઇમ તૈયાર કરવી છે કે ગેમની મજા સાથે બાળકો સંસ્કૃત ભાષા શીખી શકે અને રમતા રમતા સંસ્કૃત જેવી પ્રાચીન ભાષાના વૈભવને જાણી અને માણી શકે.

છે ને અનોખો ગુજરાતી !!!

*~ શૈલેષ સગપરિયા*












👨‍🏫👨‍🏫 *હરતી ફરતી શાળા*  👨‍🏫👨‍🏫

📲📲📲📲📲📲📲📲📲📲

     *અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની મિતિયાળા પ્રા.શાળામાં સેવા બજાવતા રાઘવભાઈ કટકીયા (રઘુ રમકડું)દ્વારા એક નવતર પ્રયોગ..કોરોનાની મહામારી વચ્ચે દરિયા કિનારાના વિસ્તારમાં બાળકોને જયાં મોબાઈલ,ટી.વી, કોમ્પ્યુટર જેવી અન્ય સામગ્રીનો ઉપયોગથી બાળકો શિક્ષણથી વંસિત છે તે વિસ્તારમાં તેઓએ હરતી ફરતી શાળાની શરૂઆત કરી ગ્રામ્ય વિસ્તારોમાં અને વાડી વિસ્તારમાં અલગ-અલગ વર્ગનું નિર્માણ કર્યું. તેમજ તેની શાળામાં ભણીને ગયેલા મોટા વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપીને રોજે એક થી બે કલાક તે બાળકોને શિક્ષણ આપે તેવા સહપાઠી બાળમિત્રો વર્ગ ચાલુ કર્યા.*

      *આ તમામ બાળકોને તેમના અભ્યાસ માટે પૂરતી સામગ્રી આપવામાં આવે છે બુક,પેન્સિલ કીટ,કલર,ઝેરોક્ષ બુકલેટ તેમજ તેમનું મૂલ્યાંકન કરીને પ્રોત્સાહિત ઇનામ આપીને બાળકોનો ઉત્સાહ વધારવામાં આવે છે.હરતી ફરતી શાળા શરૂઆત કરવામાં જાફરાબાદ તાલુકાના બી.આર.સી. મકવાણા પરેશભાઈ      સાહેબ તેમજ શાળાના આચાર્ય શ્રી બળવંતભાઈ, પ્રજ્ઞા બી.આર.પી. હસુભાઈ ગોહિલ સાહેબ અને શાળા પરિવારના તમામ શિક્ષક મિત્રોએ સાથ આપીને બોરદાવ્યો છે.*

*શ્રી મિતિયાળા પ્રા.શાળા*
*તા.જાફરાબાદ જિ. અમરેલી*
*કટકીયા રાઘવભાઈ ડી.(રઘુ રમકડું)*

🤹‍♂️🤹‍♂️🤹‍♂️🤹‍♂️🤹‍♂️🤹‍♂️🤹‍♂️🤹‍♂️🤹‍♂️🤹‍♂️🤹‍♂️





ये है सरिता कश्यप....👇👇
पिछले 20 साल से अकेली महिला ( सिंगल मदर ) है ,
एक बेटी है जो कालेज में पढ़ती है
ये घर खर्चे के लिए पीरागढी मे सीएनजी पंप के पास
अपने स्कूटी पर राजमा चावल का स्टाल लगाती हैं , रेट....
छोटा प्लेट 40 रुपये
फुल प्लेट 60 रुपये
पर.....
अगर आपके पास पैसे नहीं भी है तो भी आपको ये भूखा
नहीं जाने देंगी , "खाना खा लो , पैसे जब हो तब दे जाना ,
या मत देना " ये कहकर आपको खिला देंगी , चाहे आप
किसी भी जाती धर्म या सम्प्रदाय से जुड़े हुए हों....
.
ये अपने पास के गरीब बच्चों को मुफ्त मे खिलाती है ,
और उनके स्कुल के कापी , किताब , ड्रेस , जुते यानी
कुछ भी कम हो तो खरीद कर देती हैं , और हां....
खाली समय मे बच्चों को पढ़ाती भी हैं....
.
क्या इस महिला को किसी भी न्यूज़ चैनल ने
हाईलाइट किया....
नही....
क्योकि इस महिला की खबर में कोई ग्लैमर नही है
हां अगर ये महिला कोई हेरोइन होती तब इसको
अब तक हर कोई जान गया होता....
.
इस महिला को इस नेक काम के लिये दिल से
धन्यवाद 🙏🙏💐💐








આજે સવારે લખવા માટે પેન લેવા નીકળ્યા સ્વાભાવિક 

એક કરતાં બે પેન લીધી ખબર નહિ પણ એક વધારે ખરીદી થોડા સમય પછી જ્યારે હું એ જ રસ્તેથી પસાર થતો હતો ત્યારે એક બાળકને લીલા નાળિયેર વેચતી એક સ્ત્રી સાથે જોયો તેમની માતા સાથે હતો એમની મમ્મી આ લીલા નાળિયેર વેચવાનું કામ કરી રહી હતી અને આ છોકરો બાજુમાં બેસી અને પોતાનું લેસન કરતો હતો આજના રવિવારે બે પૈકીની એક પેન એમને ભેટ આપી ખુબ મજા આવી આજના દિવસે આ બાળક માંથી એક પ્રેરણા પણ લીધી કે હવે ગાડીની ડેકીમાં થોડી પેન્સિલ રબર થોડી લખવાની બુક વગેરે રાખીએ તો આવા બાળકો મળી આવે તો તુરંત સ્થળ ઉપર કાંઈ આપણે એમને આપવું હોય તો આપી શકીએ આજનો દિવસ ખૂબ શુભ રહ્યો આ બાળક ને ધન્યવાદ.....


,praksh ભાઈ bhaati સાહેબ






 બધા વાંચજો‌‌ બહુ સરસ છે.


વિશ્વાસ (Belief) અને વિશ્વાસ (Trust) માં ફરક

---------------------------------------

એક વાર બે બહુમજલી ઇમારતોની વચ્ચે બાંધેલા દોરડા પર લાબો વાંસ પકડી એક નટ ચાલી રહ્યો હતો, તેણે પોતાના ખંભા પર પોતાના બેટાને બેસાડી રાખ્યો હતો.


સૈંકડો-હજારો લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા.

હળવા પગલાથી, તેજ હવાથી ઝઝૂમતો નટ પોતાની અને પોતાના દિકરાની જિંદગી દાવ પર લગાવીને તે કલાકારે અંતર પૂરું કરી લિધું.


ભીડ આહ્લાદથી ઉછળી પડી, તાલીઓના ગડગડાટ સાથે સીટીઓ વાગવા લાગી.


લોકો તે કલાકારના ફૉટો ખેંચી રહ્યાં હતા, તેની સાથે સેલ્ફી લઈ રહ્યાં હતા. તેનાંથી હાથ મલાવી રહ્યાં હતા અને તે કલાકાર માઇક પર આવ્યો, ભીડ ને બોલ્યો,

શું આપને વિશ્વાસ છે કે આ હું ફરીથી પણ કરી શકુ છું.


ભીડ એકી અવાજે બોલી, હાં-હાં તમે કરી શકો છો.


તેણે પૂછ્યું, શું આપને વિશ્વાસ છે ?

ભીડ બોલી ઉઠી, હાં પૂરો વિશ્વાસ છે,

અમે તો શરત પણ લગાવી શકીયે છીએ કે તમે સફળતાપૂર્વક તે ફરીથી પણ કરી શકો છો.


કલાકાર બોલ્યો, પૂરે-પૂરો વિશ્વાસ છે ને ?


ભીડ બોલી, હાં-હાં પૂરો વિશ્વાસ છે.


કલાકાર બોલ્યો, ઠીક છે, કોઈ મને પોતાનો દિકરો દઈ દો, હું તેને મારા ખંભા પર બેસાડીને દોરડા પર ચાલીશ.


ખામોશી, એકદમ શાંતિ, સન્નાટો ફેલાઈ ગયો!


કલાકાર બોલ્યો, ડરી ગયા......!

હમણાં તો આપને વિશ્વાસ હતો કે હું કરી શકું છું. અસલમાં આપનો આ વિશ્વાસ (belief) છે, મારામાં વિશ્વાસ (trust) નથી!

બન્ને વિશ્વાસોમાં ફરક છે સાહેબ....!


આ જ કહેવાનું છે, ઈશ્વર છે, એ તો વિશ્વાસ (belief) છે, પરંતુ ઈશ્વરમાં સમ્પૂર્ણ વિશ્વાસ (trust) છે નહી !!!

You believe in God but you don't trust him.


જો ઈશ્વરમાં પૂર્ણ વિશ્વાસ છે તો ચિંતા, ક્રોધ, તણાવ કેમ !!!

 હંમેશા એક જ યાદ રાખવાનું ભગવાન મારી સાથે છે અને આ વિશ્વાસ હોવો જોઇ

     🙏🏻 God is with me 🙏🏻


જરા વિચાર કરો !🙏🙏🙏

From: ishak bhunga bandibar

No comments:

Post a Comment

std 6 7 8 vigyaan pryog

  NCERT BOOK SCIENCE STD- 6 TO 8 PRAYOG AND PRAVRUTTI LIST ➠  STD- 6  SCIENCE  PRAYOG LIST  CLICK HERE ➠   STD- 7  SCIENCE  PRAYOG LIST  CLI...