નમસ્કાર સારસ્વત મિત્રો દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન દ્વારા વેબિનાર નું આયોજન કરવામાં આવ્યું છે .જેનો વિષય છે "નવી શિક્ષણ નીતિ" .આ વેબિનાર માં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કોઈપણ વિષય ભણાવતા શિક્ષકો જોડાઈ શકે છે. આ વેબિનાર માં જોડાનાર શિક્ષકને ઓનલાઇન સર્ટીફીકેટ આપવામાં આવશે જેના માટે ગૂગલ ફોર્મ ભરી મોકલવાનું રહેશે google ફોર્મ માટે ની લિંક નીચે મુજબ છે google ફોર્મ માં તારીખ અને સમયે દર્શાવવામાં આવેલ છે વધુમાં વધુ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક મિત્રો જોડાય અને આ વેબિનાર નો લાભ લે
🤡😍👇👇👇👇👇👇
Join Zoom Meeting,,🤡😍👇👇👇👇
Meeting ID: 937 621 7657
No Password
*Topic : *New education policy*
*Speaker: Dr Kruthrath Joshi*
*Date. : 23rd September *
*Time : 08:00 pm evening*
Organize by ZC Kamlesh Limbachiya
REG 7 ZONE 2
Thank you
No comments:
Post a Comment