Dream11 IPL ની 19 સપ્ટેમ્બર 2020થી જોરદાર શરૂઆત થઇ ગઈ છે. IPL ના રસિયાઓ માટે આનંદનો તહેવાર છે. હાલ ના સમયમાં લોકો IPL જોવાનું મોબાઈલમાં વધુ પસંદ કરે છે. પરંતુ Dream11 IPL જોવા માટે હવે HotStar નું સબસ્ક્રિપ્શન હોવું જરૂરી છે, હાલ તો Joi ના યુઝર પણ IPL નો લાભ HotStar માં નથી લઇ શકતા. એટલે કે બધા માટે સબસ્ક્રિપ્શન જરૂરી છે. જો કે Joi અને Airtel ના યુઝર ને માટે નવા પ્લાન પણ લોન્સ કર્યા છે. પરંતુ અમે આપણા માટે ફ્રી નો જુગાડ લાવ્યા છીએ કે જેથી તમે ફ્રી માં IPL જોવાનો લાભ લઇ શકો એ પણ તમારા મોબાઈલમાં. નીચે બધી માહિતી છે.
આજનો મેચ MI v/s KXIP
આજની મેચ : હૈદરાબાદ Vs કોલકાતા
1. website ના માધ્યમથી
ઘણી website પણ છે જે ફ્રી IPL Live સ્ટ્રીમ કરે છે તો તમે તેનો પણ યુસ કરી શકો છો.
2. Application
ફ્રીમાં IPL જોવા માટે કેટલીકએપ્લિકેશનો પણ છે જ્યાં તમે ફ્રી માં IPL Live જોઈ શકશો.(eg. ThopTV)
ThopTV Link : Click Here
Nilkanth
ReplyDelete