HEARTLY💞 WEL COME YOU💐IN MY BLOG....નમસ્કાર.."વહેતું ઝરણું" એજ્યુકેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપનો પ્રતિભાવ અને સૂચનાઓ આવકાર્ય છે

Sunday, July 18, 2021

Hu mari pan farz samju

 ✍️ *'શરૂઆત' શિક્ષણ વિશેષાંક* 📚 

( શિક્ષણનો એક્સ - રે)


- 'શરૂઆત' સામયિકના શિક્ષણ પરના વિશેષાંક માટે આપ સૌને જાહેર આમંત્રણ છે.

- શિક્ષણક્ષેત્રના આપના લેખો અમને મોકલી આપવા વિનંતી.

- આર્ટિકલ લખીને sharuaatmagazine@gmail.com પર લખી મોકલવો.

- આર્ટિકલ મોનો ફોન્ટમાં (મોબાઈલમાં ટાઈપ થાય તેમ) લખી મુકલવો.)

- તમારા વિષયની મજબૂત રજુઆત માટે આંકડા, ડેટા, માહિતી સંદર્ભગ્રંથો સાથે રજૂ કરવા વિનંતી.


■ શિક્ષણના વિશેષાંક માટેના કેટલાક શીર્ષક નીચે મુજબ છે.જે શીર્ષક હેઠળ આપના લેખો સમયસર અમને મોકલી આપશો.


(૧) કોરોનાકાળ અને શિક્ષકોની ભૂમિકા 

(૨) કોરોનાકાળ, શિક્ષણ અને તેના ભયસ્થાનો 

(૩) શિક્ષણના પાયામાં આંગણવાડીની ભૂમિકા 

(૪) ઓનલાઈન શિક્ષણ અને તેની આડઅસરો

(૫) ઓનલાઈન શિક્ષણ અને ઉપકરણોની અસુવિધા

(૬) ઓનલાઈન શિક્ષણ અને નેટવર્ક 

(૭) સ્કૂલ ઓફ એક્સલન્સના લાભાલાભ 

(૮) નવી શિક્ષણ નીતિ : મીમાંસા 

(૯) શિક્ષણમાં શિક્ષણ સિવાય શિક્ષકને સોપાતી બોજારૂપ અન્ય કામગીરી 

(૧૦) બાળક અને મધ્યાહન ભોજન

(૧૧) શિક્ષણમાં વધું પડતા અખતરા અને જોખમ 

(૧૨) પ્રાથમિક શિક્ષણમાં પાયાના ધોરણોમાં કચાસના કારણો અને તારણો

(૧૩) RTE અંતર્ગત વિષય શિક્ષકોની જોગવાઈ અને અમલીકરણ

(૧૪) શાળા - મહાશાળાઓમાં મેદાનની ઉપયોગીતા 

(૧૫) કૌશલ્યલક્ષી શિક્ષણ અને તેની આવશ્યકતા

(૧૬) એવોર્ડી શિક્ષક અને શાળામાં બાળકો માટે તેમનું પ્રદાન

(૧૭) ઉચ્ચ અધિકારીઓની શિક્ષણમાં ભૂમિકા 

(૧૮) શિક્ષણના વિકાસમાં શૈક્ષણિક સંઘોની ભૂમિકા 

(૧૯) એસ.આઈ, કમાડ એન્ડ કન્ટ્રોલની ફળશ્રુતિ 

(૨૦) શું દરેક પ્રાથમિક શાળા મોડલ શાળા બની શકે ? 

(૨૧) નવી તાલીમ શિક્ષણ 

(૨૨) યુક્તિ, પ્રયુક્તિ પૂર્વક શિક્ષણમાં લાદેલા અભિયાનોની સફળતા, નિષ્ફળતા 

(૨૩) શૈક્ષણિક સામયિકોનું શિક્ષણ યોગદાન 

(૨૪) બાળ સાહિત્યનું શિક્ષણમાં યોગદાન

(૨૫) સાહિત્યિક પ્રવૃત્તિઓનું શિક્ષણમાં મહત્વ 

(૨૬) શાળા પુસ્તકાલય બાળક,શિક્ષક શિક્ષણ 

(૨૭) શિક્ષણમાં ઉપકારક સંશોધનો

(૨૮) ભારતીય શિક્ષણમાં પછાત વર્ગો

(૨૯) શિક્ષણની સાપ્રંત સમસ્યાઓ અને ઉકેલ

(૩૦) શિક્ષણ સમાનતા કેવી રીતે આપશે?? 

(૩૧) શિક્ષણ ના પડકારો વંચિત કે પછાત વર્ગો

(૩૨) આર્થિક અસમાનતા આજની શિક્ષણની શૈલી

(૩૩) શિક્ષણના સાધનો અને તેનો ઉપયોગ

(૩૪) કોરાનાની શિક્ષણ પર અસર 

(૩૫) શિક્ષણ નું ખાનગીકરણ કેટલું વ્યાજબી ?

૩૬) ઉપરોક્ત સિવાય તમને યોગ્ય લાગતો શિક્ષણ સંબંધી વિષય.


---------

'શરુઆત' દર મહિને પ્રકાશિત થતું બહુજન સામયિક છે. અત્યાર સુધી શરુઆતના દસ અંકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે.


શરૂઆતમાં OBC, ST, SC, માઈનોરિટી અને મહિલાઓના પ્રશ્નો, ઉકેલો, ચર્ચાપત્રો છાપવામાં આવે છે. 'શરૂઆત' બહુજન સમાજનુ સાચા અર્થમાં પ્રતિનિધિત્વ કરે છે. જે અત્યાર સુધી પ્રકાશિત થયેલા અંકોનુ લિસ્ટ જોઈને જાણી શકાય છે.


● ભાગ-૧ જય બહુજન 

● ભાગ -૨ ગપસક ઇન્ટરવ્યુ ભ્રષ્ટાચાર કે જાતિવાદ 

● ભાગ -૩ કેવડિયાનો પ્રશ્ન

● ભાગ -૪ ગુજરાતી "બ્રાહ્મણ" સાહીત્ય પરિષદ

● ભાગ-૫ ભીમા કોરેગાંવ 

● ભાગ-૬ રાજકારણનો ૨

● ભાગ -૭ બહુજન નારી

● ભાગ -૮ ભીમ જયંતી

● ભાગ -૯ ઇદ મુબારક 

● ભાગ -૧૦ શબવાહીની ગંગા


વર્ષમાં ૧૨ અંકો અને ત્રણ વિશેષાંકો પ્રકાશિત કરવાના લક્ષ્ય સાથે ઓગષ્ટમાં રેગ્યુલર અંક અને વિશેષાંક એમ બે અંકો પ્રકાશિત કરવામાં આવશે.


સમાનતાની પ્રતિબદ્ધ વિચારધારાને તેમજ આપણી પોતિકી વાત લઈને પ્રગટ થતું સામયિક એટલે 'શરૂઆત'

એક નવી વિચારધારાની શરૂઆત.


આ વખતનો વિશેષાંક 'શિક્ષણ' પર હોય આપના આર્ટિકલ અમોને sharuaatmagazine@gmail.com પર તારીખ ૩૧ જુલાઈ સુધીમાં મોકલી આપવા નમ્ર વિનંતી.

___________________________

શરૂઆતનું લવાજમ ઘટાડીને ૪૦૦ ૱ કરવામાં આવ્યું છે. 

જેમાં અત્યાર સુધી પ્રકાશિત થઈ ગયેલા ૧૦ અંકો અને નવા ૫ અંકો મોકલવામાં આવશે.


વધુ પૂછપરછ માટે સંપર્ક

શરૂઆત પબ્લિકેશન

8141191312

sharuaatmagazine@gmail.com


Sharuaat Book Store

B-109, Arvind Megha Trade Complex, Near Ashok Mill BRTS, Naroda Road, Ahmedabad


નોંધ : આ મેસેજ સ્પ્રેડ કરવા વિનંતી. શિક્ષણ સાથે નિસ્બત ધરાવનાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા વિનંતી. 🙏

No comments:

Post a Comment

std 6 7 8 vigyaan pryog

  NCERT BOOK SCIENCE STD- 6 TO 8 PRAYOG AND PRAVRUTTI LIST ➠  STD- 6  SCIENCE  PRAYOG LIST  CLICK HERE ➠   STD- 7  SCIENCE  PRAYOG LIST  CLI...