📒જવાહર નવોદય વિદ્યાલય
પ્રકરણ 10 સમય ,અંતર અને ગતિ
👉આજે..ગણેશ ચતુર્થી..તો ગણેશ ભગવના ને..કેમ..ભૂલાય..તેની વાતો..
👉જો બસ ની ઝડપ 30 કિમી/ કલાક હોય તો ઝડપ મીટર / મિનિટ માં..કેટલી?
👉50 મીટર / સેકંડ ને કિમી / કલાક માં ફેરવો
🙋🏻♀️આવા દાખલા જોવા નીચે ક્લિક કરો
વીડિયો જોવા માટે આપણે અહીં ક્લિક કરી શકો છો...
❛ભગવાન ગણેશ આપણા માર્ગદર્શક અને રક્ષક છે. તે હંમેશા તમને મહાન શરૂઆત કરવા મદદ કરે અને તમારા જીવન ના અવરોધો દૂર કરીને તમારા જીવન ને સમૃદ્ધ કરે એવી શુભકામના.❜
*ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના.*
No comments:
Post a Comment