શબ્દ સુરભિ સાહિત્ય કળા વિકાસ ટ્રસ્ટ, દાહોદ
મારી ભાષા મારુ ગૌરવ
માતૃભાષા ગુજરાતી ગૌરવ અભિયાન
અંતર્ગત
ક્વિઝ નું આયોજન કરેલ છે.
આ ક્વિઝમાં કોઈપણ વ્યક્તિ 1 વાર ભાગ લઈ શકશે.
આ ક્વિઝમાં ગુજરાતી ભાષાને લગતા 50 પ્રશ્નો છે જે 60 મિનિટમાં આપવાના રહેશે. પ્રમાણપત્ર અને પાસ થવા માટે 10% પ્રશ્નો સાચા હોવા જરૂરી છે. ક્વિઝ સબમિટ કર્યા બાદ આપનું પરિણામ અને તમારી જવાબવાહી સાચા ઉત્તરો સાથે તમને તમારા ઈમેલ પર પ્રાપ્ત થશે. તથા તમારું પ્રમાણપત્ર તમને તમારા ઈમેલ પર મળી જશે.
નોંધ: આ ક્વિઝ કોઈનું મૂલ્યાંકન કરવાના હેતુ થી નહીં પરંતુ માતૃભાષા માટે આપનું ગૌરવ વધે તે માટે છે.
ક્વિઝ માટેની લિન્ક:
📜📜📜📜📲📲📲
21/2/2022 વિશ્વ માતૃભાષા દિનની શુભેચ્છાઓ.
જય જય ગરવી ગુજરાતી
શબ્દ સુરભિ સાહિત્ય કળા વિકાસ ટ્રસ્ટ, દાહોદ
No comments:
Post a Comment