Enter Your Name
Enter your Mobile Number
1. કયું સ્થળ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે ?
2. કયો જીલ્લો મોટેભાગે જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે ?
3. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
4. આપના દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ?
5. ગામડાઓમાં કઈ પંચાયત કાર્ય કરે છે ?
6. હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી જોવા મળે છે ?
7. તરણેતરનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ?
8. ધોરણ ૪ ના પાઠ્યપુસ્તકને શું નામ આપવામાં આવ્યું છે ?
9. ગુજરાતી માસ મુજબ સૌથી છેલ્લો તહેવાર કયો આવે છે ?
10. સુરજ કઈ રાશિમાં પ્રવેશ કરે તેને મકરસંક્રાંતિ કહેવાય ?
11. કયા ગ્રહને ૩૦ ઉપગ્રહો છે ?
12. યાયાવર પક્ષીઓ ગુજરાતમાં કયા સ્થળે વધુ જોવા મળે છે ?
13. ગુજરાતમાં નીચેના પૈકી કયા પ્રાણી માટેનું અભયારણ્ય છે ?
14. બરફમાંથી બનેલા ઘરને કયા નામે ઓળખવામાં આવે છે ?
15. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટો જીલ્લો કયો છે ?
16. ગુજરાતના કયા જીલ્લામાં ઊગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે ?
17. આપનું રાષ્ટ્રગીત કઈ ભાષામાં લખાયેલું છે ?
18. કઈ તારીખે વિશ્વ સ્વાસ્થ્ય દિન ઉજવાય છે ?
19. મીઠું પક્વનારને શું કહે છે ?
20. ભારતમાં હાઉસ બોટ ક્યા જોવા મળે છે ?
No comments:
Post a Comment