Gujarat University CCC Exam 2021
ઉમેદવારો માટે અત્યંત મહત્વપૂર્ણ સૂચનાઓ
- ઉમેદવારે એપ્લીકેશન ફોર્મ ભરતા વખતે પોતાના નામ અને અન્ય વિગતોની ચોકસાઈ કરવી એપ્લીકેશન ફોર્મ સબમિટ થયા બાદ કોઈ ફેરફાર થઈ શકશે નહિ.
- ઉમેદવારે પરિક્ષાના સમયે ગુજરાત યુનિવર્સીટી ખાતે પોતાના વિભાગનાં અધિકારીનાં સહી સિક્કા કરેલ એપ્લીકેશન ફોર્મ જમા કરાવવાનું રહેશે.
- આ પરિક્ષા સંબંધિત કોઈ પણ પ્રશ્નો માટે ફક્ત guccchelp@gmail.com પર ઈમેલ કરવાનો કોઈ સ્ટાફ મોબઈલ પર અથવા ઓફીસનાં ટેલિફોન નંબર પર સંપર્ક કરવો નહિ.
Gujarat University CCC Exam Important Links
Online Registration
Click Here for Online Registration
Application Status
No comments:
Post a Comment