*🖥️NMMS પરીક્ષા ઓનલાઇન ફોર્મ*
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે
*📝ફોર્મ કઈ રીતે ભરવું?*
*📃ક્યાં આધારો અપલોડ કરવા?*
*💷ફી કઈ રીતે ભરવી?*
*🗳️ફોર્મ ઓનલાઈન કાર્ય બાદ ની પ્રક્રિયા*
સંપૂર્ણ વિગત સાથે ડેમો *વિડિયો*
,👇👇👇👇👇👇
બાળકોના ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તથા ભૂલ રહિત વધુ ને વધુ ને બાળકો ના ફોર્મ ભરાય તેવા હેતુ થી બનાવેલ વિડિયો.
વિડિયો સંપૂર્ણ જોવો અને માહિતી સારી ઉપયોગી લાગે તો બીજા મિત્રો ને Share કરશો. *Subscribe* જરૂર કરશો.
🙏🙏🙏
No comments:
Post a Comment