અહીં દરરોજ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે એક વિડિયો મુકવામાં આવે છે, જે શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટે તથા bed
અને PTC ના વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી .
ઓફિસ સમય બાદ મહિલા કર્મચારી ઓને કેટલા સમય સુધી રોકી શકાય તેના નિયમ.
તમામ મહિલા કર્મચારીઓ માટે જાણવા લાયક.
Videos number 68
*સંયુક્ત શાળા ગ્રાંટ composite school grant*
સંખ્યા આધારિત મળવા પાત્ર ગ્રાંટ
વપરાશ માટે ની guidelines
Videos number 67
*first aid box*
મા કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ.
फोटोग्राफ्स સહિત માહિતી
Videos number 66
*મુખ્ય શિક્ષક ની logbook*
૧.નિયમ
૨. નોંધ
૩. વિષય વાર નમુના
Videos number 65
*ડુપ્લિકેટ સેવાપોથી*
બાબત જાણવા જેવો વિડિયો
Videos number 64
RTE 2012 ma સુધારો
2023 થી 6 વર્ષ ની ઉંમર ના બાળક ને જ પહેલા ધોરણ માં દાખલ કરાશે.
Videos number 63
*nomination નિયુક્તિ*
૧.મહત્વ
૨.ક્યારે ફોર્મ ભરવું
૩.જૂથ 1 અને જૂથ 2 કુટુંબ
4. આકસ્મિક ઘટનાઓ કઈ છે?
5.cpf gpf pention graduity તમામ માટે જરૂરી
૬.નોકરી માં જોડાયા ના પ્રથમ દિવસએ ભરવું
7. કેટલી વાર બદલી શકાય.
નોમિનેશન બાબત ના તમામ નિયમ
તમામ સરકારી કર્મચારીઓ માટે જાણવા જેવી માહિતી 👍
Discription માંથી ફોર્મ ડાઉનલોડ
Videos number 62
*કામના સ્થળે મહિલાઓ ની જાતિય સતામણી નિવારણ કાયદો 2013*
1.જાતીય સતામણી ની વ્યાખ્યા
2.કયું વર્તન જાતિય સતામણી ગણાય
3.કોર્ટ નું વલણ
૪.ફરિયાદ સમિતિઓ
૫.સજા
૬.ખોટી ફરિયાદ કરતાં શું થાય?
મહિલા ઓ માટે ખાસ જાણ માં હોવો જોઈએ તેવા કાયદા ની જનરલ માહિતી.
Videos number 61
શૈક્ષણિક પ્રવાસ બાબત ના નવા નિયમ
रात्री રોકાણ ના નિયમ
પ્રવાસ ની દરખાસ્ત
Videos number 60
સળંગ નોકરી મુજબ 9 નું ઉચ્ચતર મળ્યા બાદ તમારી પગાર બાંધણી કેટલી થાય તે પોતે ગણતરી કરતા શીખવું.
વિડિયો જોઈ તમે પોતે ગણતરી કરી શકશો.
શિક્ષકો ના ગ્રુપ માં મોકલી આપવા વિનંતી છે.
Videos number 59
Suspend/terminate
ફરજેમોકુફી અને ફરજ મુક્તિ
જાણવા જેવી માહિતી...
Videos number 58
CPF માંથી આંશિક ઉપાડ કરવો જોઈએ કે નહીં?
કરવો હોય તો શું પ્રક્રિયા?
કયા કયા હેતુ સર ઉપાડ કરી શકાય?
કેટલો ઉપાડ કરી શકાય?
તમામ માહિતી
Videos number 57
*GPF આખરી ઉપાડ માટે ના ૧૫ પ્રશ્નો અને javab*
-gpf form
-nomini form ni સમજ
તથા Discription માંથી ડાઉનલોડ
Videos number 56
*KGBV- કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય*
-સ્થાપના
-સુવિધાઓ
-સ્ટાફ
-અમલીકરણ
ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 તથા તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તથા શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટે જાણવા જેવી માહિતી.
Videos number 55
શિક્ષણ અંગે ની બંધારણીય જોગવાઈ ઓ
Videos number 54
*SCE મૂલ્યાંકન યોજના પત્રક A તો G*
તથા કુલ ગુણ અને ગ્રેડ
GCERT પરિપત્ર 2014 મુજબ
Videos number 53
*નવી શિક્ષણ નીતિ 2020 પ્રશ્નોત્તરી*
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તથા શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી
Videos number 52
*TRP- ટેક્નિકલ રીસોર્સ પર્શન* તથા 3rd party engineer
શાળા માં બાંધકામ સંબંધી જાણવા જેવી માહિતી.
તથા
મજૂર હાજરી પત્રક
અને
મજૂર પત્રક નમૂના
Videos number 51
*વળતર રજા*
કોને મળે?
પ્રાપ્ત રજા સૂત્ર
BLO વળતર રજા બાબત
વેકેશન કામગીરી વળતર રજા
Discription માંથી ડાઉનલોડ પરિપત્ર
Videos number 50
ભાવપત્રક ની પ્રક્રિયા
Comparative download કરો Discription માંથી
Videos number 49
*CPF related પ્રશ્નોત્તરી*
આ વીડીયોમાં સીપીએફ માટેના મહત્વના પ્રશ્નો જેવા કે
૧.NPS સ્ટેટમેન્ટ મળે છે તેમાં અમુક માસની કપાત બતાવતી નથી તો શું કારણ હોઇ શકે?
(ર) પ્રાણ કાર્ડમાં ભૂલ છે તો સુધારો કઇ રીતે કરી શકાય?
(૩) વધુ ટેક્ષ બેનીફીટ માટે tier-II માં રોકાણ કરી શકાય?
(૪) મોબાઇલ નંબર અને મેઇલ આઇડી નુ શું મહત્વ છે?
(પ) નોમીનેશન ડીટેઇલ્સ નથી આપી તો શું કરવું?
(૬) GPF માં લોન મળે છે તો CPF માં મળી શકે?
(૭) અમુક રકમ જરુરીયાત સમયે ઉપાડી શકાય?
(૮) રીટાયરમેન્ટ બાદ કેટલું પેન્શન મળશે?
(૯) અગાઉની બાકીની રકમ ભરવી હોય તો શું કરવું?
(૧૦) પુરાપગારમાં આવ્યા હોઇ સીપીએફ નંબર મેળવવા શું કરવુ?
Videos number48
શાળા सलामती 2016 અંતર્ગત
શાળા ના બાળકો સાથે શું ના કરવું?
જાણવા જેવી રસપ્રદ માહિતી..
*વર્ગ શિક્ષકો* ની ફરજો
સ્થાયી કરણ સંબંધી ફરજો.
Todays વિડિયો in only 4 minutes
Video number 46
1.Cpf ma ketlu બેલેન્સ છે?
2.આપણા Rs ક્યાં રોકાય છે?
3.NAV net asset value ની સમજ
4.Units ની ગણતરી
5. online aacount માં નિદર્શન
તમામ CPF યોજના ધરાવતાં કર્મચારીઓ માટે જોવા લાયક વિડિયો.
Video number 45
RTE 2009 મુજબ
*પ્રાથમિક શિક્ષકો ની ગુણવત્તા સંબંધી ફરજો*
Video number 44 :
👆🏻 *ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ*
5 minute નો વિડિયો સમય હોય તો જ open કરવા નમ્ર વિનંતી છે 👍
Video number 43
*leave register*
રજા રજિસ્ટર *
૧.મહત્વ
૨.ઉપયોગ
૩.કોલમ
૪.પ્રમાણપત્ર
5.discription માંથી પરિપત્ર ડાઉનલોડ
,,🤡😓👇👇👇
ખ્ય શિક્ષકને ઉપયોગી વિડીયો
મુખ્યશિક્ષકો તથા શિક્ષકો
એ ખાસ સેવ કરી રાખવા જેવા વીડીયો
વિડીયો ગમે તો જ સરસ્ક્રાઇબ કરશો. https://www.youtube.com/user/TheSmdabar
તથા આ pdf સતત અપડેટ થયેલી મળે તે માટ ની લીંક
https://docs.google.com/document/d/1sq2bVH_5GkglGq5obWrJ_bpKX5XTPyIiUehU28P_mYM/edit?usp=sharing
આપણી youtube ચેનલ પર ઉપલબ્ધ શૈક્ષણિક અને વહીવટી બાબતો ના રસપ્રદ વીડીયો લીંક.
દરરોજ એક માહિતીસભર વિડીયો અપલોઙ,તથા વીડીયો ડિસ્ક્રીપ્શનમાં જરુરી ડાઉનલોડ માટે લીંક.
મોટાભાગે પ મિનિટના માહિતીસભર વિડીયો જે આપણા વ્યવસાયને લગતા તથા જાણવા જેવા હોય છે.
અને કમેન્ટમાં આવતા પ્રશ્નોના જવાબ.
- ઉપરાંત શિક્ષણસેવા વર્ગ ર માટેના કાયદા,અધિનિયમ અને નિયમોના વિડીયો ઉપલબ્ધ.
FROM
SHREYASH DABAR
HTAT
PATIA NEL FALIYA PRA SHALA
TA GARBADA
DI DAHOD
E MAIL: shreyashdabar@gmail.com
ચેનલ ની મુલાકાત અવશ્ય લેવી. https://www.youtube.com/user/TheSmdabar
videos number 42
*દૈનિક નોંધપોથી*
લખવા ના નિયમ
જાણવા જેવી માહિતી
કાયદા મુજબ મહત્વ
videos number 41
*Vidhyasahayak પુરાપગાર દરખાસ્ત*
દરખાસ્ત માં જોડવાના documents
Darkhast ડાઉનલોડ
Darkhast na પ્રમાણપત્રો ની સમજ
video bumber 40
*સિક્કા રજિસ્ટર*
૧.બનાવાવાની રીત
2.સામાન્ય માહિતી
3.વર્ગીકરણ
૪.કોલમ
૫.એંટ્રી
૬.પ્રમાણિત કોણ કરે?
શાળા ના બધાજ પત્રકો ની નોંધ રાખવા માટે નું રજિસ્ટર...
video number 39
*GCERT*
પ્રશ્નોત્તરી
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં Minimum 5 mark coverage.
video number 38
*તબીબી કારણોસર ખાસ કિસ્સા ની બદલી*
શિક્ષક vidhyasahayak તથા બાળક ના તબીબી રોગ બાબત.
૧.કયા કયા રોગ
2.કુટુંબ ના સભ્ય માં કોણ માન્ય
૩.સ્થાયી તબીબી પંચ તથા ઝોન
4 તબીબી અભિપ્રાય
5. સરકાર હસ્તક બદલી
videod number 37
8 લાખ રૂપિયા वर्ग 3 અને 4 ના કર્મચારીનું ના અવસાન થતાં આશ્રિત ને મળવા બાબત.
ચેકલિસ્ટ
દરખાસ્ત
સોગંદનામું
તથા Discription માંથી તમામ પરિપત્ર અને darkhast ડાઉનલોડ 👍🏻
video number 36
Hpl
रूपांतरित રજા
તબીબી પ્રમાણપત્ર નમૂનો
ફિટનેશ પ્રમાણપત્ર
video number35
*સત્ર નો લાભ*
1.ક્યાર થી મળે છે?લેવા માટે શું કરવું?
2.કયા કયા કર્મચારીઓને મળે?
3.મુખ્યશિક્ષક htat ના આ બાબતે પ્રશ્ન
4.સત્રના લાભ સમયે કયા ભથ્થા મળે અને કયા બંધ થાય?
5.કોલેજના કર્મચારીઓ ને સત્રનો લાભ મળે?તારીખ
6.વર્ગ-૪ ના કર્મચારીઓ માટે શું જોગવાઇ છે?
video number 34
CCC theory 100%pass થવા 100 પ્રશ્નો.
video number 33
*ગ્રેજ્યુઇટી*
1 કોને મળવા પાત્ર
2 કેટલા વર્ષ ની નોકરી જોઈએ?
3.cpf વાળા ને મળે?
4.રાજીનામા વાળા ને મળે?
5.ગણતરી નું સૂત્ર
6.મૃત્યુ સમયએ મળે.
Discription માંથી જરૂરી પરિપત્ર ડાઉનલોડ
Video number 32
મિલકત રજિસ્ટર
શાળા ની સ્થાવર મિલકત બાબત નું રજિસ્ટર.
Video number 31
તમામ શિક્ષકો તથા મુખ્ય શિક્ષકો માટે જાણવા જેવી માહિતી.
*300 રજા નું રોકડ માં રૂપાંતર*
૧.કઈ કઈ રજા ઓ રોકડ માં રૂપાંતર થાય?
ર. રજા નો યોગ્ય ઉપયોગ
૩.રજા જમા કરાવવા બાબત
૪.રોકડ માં રૂપાંતર કેટલાં Rs મળે?
૫.ગણતરી
Discription માંથી પરિપત્ર ડાઉનલોડ 👍🏻
Videos number 30
કેજયુઅલ લીવ CL
અને મરજીયાત રજા
બાબત વિડિયો
Video number 29
મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 મુજબ નું
*વિદ્યાર્થી હાજરી પત્રક*
1 કાયદાકીય મહત્વ
2 હાજરી પુરવાનો સમય
3 માસ ના અંતે sarasari
4 માસ ના અંતે તારીજ
5 મુંબઈ પ્રા શી નિયમો મુજબ હાજરી પુરવાની સંજ્ઞાઓ.
Video number 28
👆🏻
શિક્ષકો/મુખ્યશિક્ષકો માટે ઉપયોગી વહીવટી પ્રશ્નોત્તરી - v1
1.રાષ્ટ્રીય તહેવાર ના દિવસે CL babat
2.cl ની આગળ પાછળ રજા જોડવા બાબત
3.વધ માં પડવાના प्रश्न
4.મરજીયાત રજા બાબત
5.stepping up બાબત. વગેરે 10 પ્રશ્નો
Video number 27
આજનો વિડિયો
*શાળા નું fablet*
1.fablet કેમ કહેવાય?
૨.સારી બાબતો
૩.નરસી બાબતો
4.warranty
5. App વગર વધુ ઝડપ મેળવી ટેબ્લેટ પર કામ કરવાની ટ્રિક્સ.
6.tablet cover
Video number 26
👆🏻આજ ના वीडियो માં
*વ્યવસાય વેરો proffesional tax*
1.કયા રાજ્ય મા છૂટ.?
2.ગુજરાત મા કેટલા દર?
3.અન્ય રાજ્ય ના દર.
વગેરે માહિતી સભર ટૂંકો વિડિયો 👍🏻
Video number 25
1 રાત માં નિર્માણ થયેલ દાહોદ ના બાવકા ગામ નું
1000 વર્ષ જૂનું શિવ મંદિર.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ની પરિભાષા રૂપ શિલ્પકલા બાબત વિડિયો.
Video number 24
👆🏻આજ નો વિડિયો
તમારા CPF નંબર ને ઓળખો.
PRAN kit નો ઉપયોગ
Tier1 & Tier2
તમારાં નાણાં સરકાર ક્યાં રોકે છે?
SIP કરવું જોઈએ કે નહીં?
Video number 23
👆🏻
શિક્ષકો ની બાહ્ય પરીક્ષા આપવા માટે ની દરખાસ્ત.
દરખાસ્ત નો નમૂનો
Discription માંથી ડાઉનલોડ.
Video number 22
Credit card વાપરો છો? તો જોવા લાયક વિડિયો.
(1)Credit card na fayda અને નુકશાન.
(2)Mimum due શું છે?
(3)કેટલા દિવસ વ્યાજ વગર Rs વાપરી શકાય?
(4)Debit card ane credit card ની સમજ
(5)Sbi card application
Video number 21
👆🏻શું તમને તમારું નામ બદલવું છે?
(1)नाम /અટક બદલવાની સરકારી પ્રક્રિયા
(2)સરકારી રાજપત્ર માં નામ प्रसिद्धि
(3)નામ બદલવા માટે ની અરજી
(4)જોઇતા documents
(5) ખૂબ જ સરળ પ્રક્રિયા બાદ તમે નામ બદલી ને તમારી કચેરી માં નવું નામ લખાવી શકો છો.
લગ્ન, છૂટાછેડા કે લિંગ પરિવર્તન કે નામ પસંદ ના હોય ત્યારે કરવાની પ્રક્રિયા.
તથા અરજી ફોર્મ Discription માંથી ડાઉનલોડ કરી શકો છો 👍🏻
Video number 20
👆આજ નો વીડીયો social media રાજકીય પોસ્ટ કરવાથી શું નુકશાન થઇ શકે?
(1)પ્રાથમિક શિક્ષક એલઆઇસી એજન્ટ બની શકે?
(2)છાત્રાલયના ગૃહપતિ ,મંડળના (3)સેક્રેટરી કે પુસ્તકાલય ના મંત્રી બની શકે ?
(4)રાજકારણમાં સક્રિયતા બાબત તથા ચૂંટણી લઢી શકે કે કેમ?
(5)નિયમિત વિદ્યાર્થી તરીકે કોર્સ કરવા બાબત
videos number 19
👆આજ નો વિડિયો
મોંઘવારી ભથ્થું
(1) ઇતિહાસ
(2)cpi consumer prise index
(3)કયા કયા દેશ મા અમલ?
(4)કઈ રીતે નક્કી થાય? ક્યારે કેટલું હતું?
(5)દર વર્ષે કયા માસ મા વધારો મળે?
(6) પગાર મા કઈ રીતે ગણતરી થાય?
Video number 18
👆🏻તબીબી reimbursement વળતર
(1)કોને મળવા પાત્ર?
(2)માન્ય હોસ્પિટલ
(3)diabities જેવા રોગ માટે
(4)શારીરિક implants સુંદરતા વધારતી ટ્રીટમેન્ટ માં મળે કે નહીં?
(5)પ્રસૂતિ માં મળે કે નહીં?
(6)કુટેવ થી થતાં રોગો માં મળે કે નહીં?
(7)દરખાસ્ત ડાઉનલોડ
તથા અન્ય રસપ્રદ માહિતી..
સામાન્ય રીતે તમામ शिक्षक અને મુખ્યશિક્ષક માટે જાણવા જેવી માહિતી 👍🏻
Video number 17
મુખ્ય શિક્ષક અને શિક્ષક તમામ માટે જાણ માં હોવો જોઈએ તેવો કાયદો.
1.વટહુકમ
૨.જુના કાયદા મુજબ સજા
૩.નવા મુજબ ના ફેરફાર
4.ફાંસી ની સજા વાળા રાજ્ય
5.pocso મિત્ર પાયલોટ પ્રોજેક્ટ.
video number 16
આજનો વીડિયો 👆🏻રજા બાબત
૧.ખાસ ધ્યાન માં રાખવાની બાબત.
૨.રજા ની વ્યાખ્યા
૩.રજા ના પ્રકાર પ્રાપ્ત રજા સૂત્ર
૪.વિધ્યાસહાયક વળતર રજા
5.કેટલા મોડા સુધી મુખ્યશિક્ષક રાહ જોઈ શકે? કઇ રજા મૂકી શકે?
video number 15
👆🏻આજ no વિડિયો
શિક્ષકો નું હાજરી પત્રક
(1)કાયદાકીય મહત્વ
(2)માહિતી લખવાની રીત
(3)Rop-2016 મુજબ નોંધ
(4)सही કરવાનો સમય
(5)પ્રમાણપત્ર
વિડિયો અંત સુધી જોવા નમ્ર વિનંતી.
video number 14
મુખ્ય શિક્ષક અને શિક્ષકો માટે જાણવા જેવી માહિતી...
તમારા વર્ગખંડ ની મુલાકાત કોણ લઈ શકે?
(1)તપાસણી અધિકારી
(2)ssam સ્ટાફ મુલાકાત.
(3)IAS અધિકારી મુલાકાત
(4) પત્રકાર મુલાકાત
(5) શાળા માં ધાર્મિક કાર્યક્રમ બાબત
(6)નાયબ dpeo હોવાં છતાં કઈ લાયકાત હોય તો જ વર્ગખંડ ની મુલાકાત લઇ શકાય?
Video number 13
👆🏻વહીવટી વિઝિટ બૂક
(1)કાયદાકીય મહત્વ
(2) અધિકારી અને પદાધિકારીઓ ને આપવાની વિઝિટ book
(3) Resorce માટે ની વિઝિટ book
(4)સ્પષ્ટતા કરવા ના મુદ્દા..
(5) કોને કઈ વિઝિટ બૂક અપાય?
વગેરે બાબતો માત્ર 5 મિનિટ માં... 👍🏻
video number 12
(1)વહીવટી પત્ર વ્યવહાર ના નિયમ
(2) કાગળ નું સેટ અપ
(3) નિમણૂંક હુકમ, બદલી હુકમ વગેરે મહત્વ ના કાગળની ની જાણવા જેવી ખાસ વાત.
(4)કાગળ નું લોકેશન in કમ્પ્યુટર.
વગેરે ખૂબ ઉપયોગી જાણવા જેવી માહિતી...
સમય હોય ત્યારે જ લિંક ઓપન કરી વિડિયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે 👇👇👇👇
Video number 11
👆🏻નવી શિક્ષણ નીતિ 2020
તમે શિક્ષક છો કે વાલી એકવાર અવશ્ય પુરો વિડિયો જોશો.
ટૂંક માં સરળ સમજૂતી માત્ર 5 મિનિટ માં 👍🏻
video number 10
પુરાપગાર માં આવતાં શિક્ષકો માટે ની
પ્રથમ માસ ની complicated arierse ગણતરી...
manually ગણતરી કરવાની રીત.
ગણતરી નું સૂત્ર
Fix પે ના પ્રથમ માસ દિવસ મુજબ ગણતરી.
video number 9
સળંગ નોકરી માં 9 નું ઉચત્તર પગાર ધોરણ મળતાં
મોંઘવારી, ઘરભાડું તથા અન્ય ભથ્થા બાબત.
9300-4200-34800 ની સમજ
તથા
2800 મુજબ ની પણ ગણતરી.
માત્ર એક ઉદાહરણ રૂપ વિડિયો.
Share in સ્ટાફ groups..
video number 8
LTC
રજા પ્રવાસ રાહત.
(1) બ્લોક એટલે શું?
(2) કોને લાભ મળે?
(3) ગ્રેડ પે મુજબ ભથા
(4)ticket ખોવાઇ જાય તો શું?
(5)निवृत्ति ના દિવસે જઈ શકાય?
(6) ભથા બિલ
(6) Discription માંથી તમામ પરિપત્ર તથા દરખાસ્ત ડાઉનલોડ
video number 7
*તમામ પ્રાથમિક શિક્ષકો ને જાણવા જેવી માહિતી*
*જિલ્લા શિક્ષણ સમિતિ*
(1)Cropt સભ્ય એટલે શું?
(2)કેટલા સભ્યો હોય?
(3)કામગીરી
અને
નગર શિક્ષણ સમિતિ...
પંચાયત સાથે શિક્ષણ નું માળખું..
video number 6
👆🏻Gazzeted & non gazzeted અધિકારીઓ
તથા ક્લાસ 1 થી 4 બાબત જનરલ information.
👇👇👇👇👇
વીડિયો જોવા માટે આપણે અહીં ક્લિક કરી શકો છો...
video number 5
*આજ નો વિડિયો તમામ સરકારી કર્મચારીઓ માટે કાયમ સેવ કરી રાખવા જેવો.*
*Service Book સેવાપોથી*
(1)મહત્વ
(2)એંટ્રી ના ભાગ
(3)જુદી જુદી નોંધ
(4)कर्मचारी એ ધ્યાન માં રાખવાના મુદ્દા
(5)અને ખાસ
*સેવાપોથી ખોવાઈ જાય નાશ પામે તો શું કરવું?*
જાણવા માટે આ વિડિયો અંત સુધી જુઓ.
વિડિયો માટે आधार વિડિયો માં બતાવેલ છે.
& subscribe ના કર્યું હોય તો આજે જ
*subscribe*કરો 👍🏻
👇👇👇👇👇
વીડિયો જોવા માટે આપણે અહીં ક્લિક કરી શકો છો...
video number 4
ફિક્સ પગાર ના કર્મચારી નું અવસાન થતાં સરકાર 400000/-rs
ની સહાય આશ્રિત ને આપે છે.
જે બાબત આચાર્ય અને ફિક્સ પે कर्मचारी ના ધ્યાન માં હોવી જોઈએ.
તે બાબત નો આજ નો વિડિયો..
👍🏻
👇👇👇👇👇
વીડિયો જોવા માટે આપણે અહીં ક્લિક કરી શકો છો...
video No 3
આજ નો વિડિયો તમામ સરકારી કર્મચારીઓ માટે નો
એમાં શિક્ષકો માટે ખાસ બનાવેલો છે.
Sbi salary Account અને તેના ફાયદા.
પુરો વિડિયો જોઈ તમામ સ્ટાફ મા તે aa process કરવા જેવી છે.
વિડિયો ने અંતે description માં
અરજી
અને
Forwarding...
Vidhyasahayako ने pan કરી શકાય. 👍🏻
👇👇👇👇👇
વીડિયો જોવા માટે આપણે અહીં ક્લિક કરી શકો છો...
Video second
આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી તમામ મુખ્ય શિક્ષકો માટે તથા ડિસ્ક્રિપ્શન માંથી દરખાસ્ત નો નમુનો સેવ કરી શકો છો.
આ વીડિયોમાં
જી આર માં ક્યારે સુધારો કરી શકાય?
કોને અરજી કરવી?
અરજીની પ્રક્રિયા
મંજૂરી નો હુકમ
જી આર માં સુધારા ની નોંધ વગેરે..
👇👇👇👇👇
વીડિયો જોવા માટે આપણે અહીં ક્લિક કરી શકો છો...
Video one
આજ નો વિડિયો
દરેક वर्ग શિક્ષક મિત્રો માટે ઉપયોગી.
1.અધિનિયમ મુજબ વાલી ની વ્યાખ્યા
૨.વાલી संपर्क નું મહત્વ
3.vali संपर्क ના ફાયદા.
4.varg માં રાખવાનું પત્રક Discription માંથી લિંક દ્વારા download
સમય મળે ત્યારે પુરો વિડિયો જોવા નમ્ર વિનંતી છે.
👇👇👇👇👇👇👇👇
વીડિયો જોવા માટે આપણે અહીં ક્લિક કરી શકો છો...
No comments:
Post a Comment