ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધા
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા "વિશ્વ રેડક્રોસ દિવસ "નિમિત્તે વિદ્યાર્થીઓને કોરોના મહામારી દરમિયાન પ્રવૃત્તિમય રાખવાના શુભ આશયથી કારોના વોરિયર્સ ઓનલાઇન ચિત્ર સ્પર્ધા 2020 રાખવામાં આવી હતી આ સ્પર્ધાના કન્વીનર શ્રી કે ડી લીંબાચીયા એક અખબારી યાદીમાં જણાવે છે કે આ સ્પર્ધામાં ચાર ગ્રુપ પાડવામાં આવ્યા હતા ગ્રૂપ એ (A)માં ધોરણ ત્રણ થી પાંચ જેમાં 42 એન્ટ્રી આવી હતીજેમાં વિજેતા પ્રથમ જીત ઉમંગ કુમાર દરજી ધોરણ5 લિટલ ફ્લાવર સ્કૂલ દાહોદ
દ્વિતીય રોહિત Krush ધોરણ પાંચ ઇરા પ્રાથમિક શાળા દેવગઢ બારીયા
તૃતીય Niza fatema ધાેરણ ત્રણ સેન્ટ સ્ટીફન્સ સ્કૂલ દાહોદ
ગ્રુપ બી ( B) ધોરણ છ થી આઠ જેમાં 66 એન્ટ્રી આવી હતી જેના વિજેતા શેઠ આર્ય ધોરણ આઠ સ્વનિર્ભર પ્રાથમિક શાળા દાહાેદ
દ્વિતીય લાલવાણી યશ ધોરણ આઠ શશીઘન ડે સ્કૂલ દાહોદ
તૃતીય એ પ્રજાપતિ નીલ એન ઇ જીરુંવાલા સ્કૂલ ધોરણ આઠ
તૃતીય બી ભગોરા વંશરાજ ધોરણ રોઝબડ સ્કૂલ દેવગઢ બારિયા
ગ્રુપ સી (C) માં ધોરણ નવ થી બારના જેમાં 44 એન્ટ્રી આવી હતી પ્રથમ હીરવ જોશી ધોરણ અગિયાર આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કૂલ દાહોદ
દ્વિતિય પરમાર ચંદન ધોરણ 12 એમ વાય હાઈસ્કૂલ દાહોદ
તૃતીય (એ) રોહિત જયમીન ધોરણ 9 ઇરા સ્કૂલ દેવગઢ બારીયા
તૃતીય( બી) ભૈયા પમ્મી ધોરણ નવ નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ દાહોદ
ગ્રૂપ ડી (D) માં કોલેજ અને ઉચ્ચ અભ્યાસ જેમાં અઢાર એન્ટ્રી આવી હતી જેના વિજેતાપ્રથમ પારગી જિગ્નેશ નવજીવન સાયન્સ કોલેજ
દ્વિતીય શેખ અલીફજાન નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ
તૃતીય ટીલવાણી ભૂમિ નવજીવન સાયન્સ કોલેજ દાહોદ
આ સ્પર્ધામાં કુલ એકસો સિતેર સ્પર્ધકોએ(170) ભાગ લીધો હતો નિર્ણાયક શ્રી કિશોર રાજહંસ અને શ્રી શબ્બીરભાઈ નીમચવાલા એ સેવાઓ આપી હતી આ ઉપરાંત રેડક્રોસ સોસાયટીના નરેશભાઇ ચાવડા ,જવાહરભાઇ શાહ અને
શાબિર શેખ સંકલન મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો વિજેતાઓને કારોના મહામારી પરિસ્થિતિ સામાન્ય થતાં પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવશે વિજય તાવની ચેરમેન શ્રી કે અેલ રામચંદાણી સાહેબે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા છે

Students no Khub j sunder support maliyo che badha participate khub j Sundar drawing karyu che badha students Khub Khub subhecho Ane abhinandan
ReplyDeleteThannk you
ReplyDelete