વિધવા સહાય યોજના અનુસાર વિધવા મહિલાને મળી શકે છે 20,000 રૂપિયા સુધીનો લાભ, જાણો તેની પક્રિયા
આજે અમે ખુબ જ અગત્યના તથા એકદમ જરૂરી ટોપિક પર વાત કરવા જઇ રહ્યા છીએ જે મહિલાઓ વિધવા છે એટલે કે જેમના પતિ નિધન પામ્યા છે અને તેમણે બીજા પુરુષ જોડે મેરેજ કર્યા ન હોય તેવા મહિલાઓ માટે ખુબ જ અગત્યની અને લાભદાયી વાત છે. જો દોસ્તો તમને આ યોજના લાગુ ન પડતી હોય તો પણ આ માહિતી અવશ્ય વાંચજો. કેમ કે જો કોઈ આપણી નજીક કે પાડોશી કોઈ જરૂરીયાત વાળા માણસો હોય તેને સહાયરૂપ થઇ શકે છે.
આખા ભારત દેશમાં આ યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના બાબતે ઘણા માણસોને ખ્યાલ હોય છે પરંતુ તેની કોઈ અગત્યની તથા સચોટ માહિતી આપતા નથી. તેની પ્રક્રિયા ખબર નથી હોતી. તો તે દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો ખુબ જ મહત્વની છે આ માહિતી. તો આવો જાણીએ કે તેમાં ક્યાં કાગળ અને પુરાવા જોઇશે અને ક્યાં તમારે તેની અરજી કરવાની રહેશે. તમને કહી દઈએ કે પહેલા આ રકમ વાર્ષિક 10,000 જ હતી પરંતુ હવે વર્ષની 20,000 થઇ ગઈ છે.
આપણે આના આગળ તેમાં જે જરૂરી કાગળ અને પુરાવા જોઈએ તેના વિશે માહિતી મેળવી લઈએ. તેમાં પતિનો મરણ દાખલો, પતિનું આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ અને તેમની જન્મ તારીખનો દાખલો તથા સ્કુલ લીવીંગ સર્ટી. ત્યાર બાદ જે વિધવા યુવતી છે તેના પુરાવાની વાત કરીએ તો વિધવા યુવતીના જન્મનો દાખલો અથવા સ્કુલ લીવીંગ સર્ટી તથા આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ અને બે નાના કલર ફોટા. તેમજ જાતિનો દાખલો તથા બીજા મેરેજ ન કર્યા હોય તેનું સોગંદ નામું મામલતદાર અથવા નોટરી ત્યાં કરાવવાનું. આ સિવાય બાળકોના જન્મ દાખલા અને આધાર કાર્ડ અને રેશન કાર્ડ. આટલા પુરાવાની જરૂર રહેશે.

No comments:
Post a Comment