જુદા જુદા દાંતના કાર્ય જણાવો.
નીચે આપેલી પ્રક્રિયામાં પાચનમાર્ગનો કયો ભાગ સમાયેલ છે?
સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે.
True
False
જીભ ખોરાકને લાળરસમાં ભેળવે છે.
True
False
પિતાશય થોડા સમય માટે પિતરસનો સંગ્રહ કરે છે.
True
False
વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે.
True
False
No comments:
Post a Comment