સત્રાંત પરીક્ષા વિષય માર્કસ સ્કેન કરવા માટે સ્કેનિંગ પેજ
સ્કેનિંગ પત્રક 1 | સ્કેનિંગ પત્રક 2 |સ્કેનિંગ પત્રક 3
*(SAT 2022)* *ની હાલ* *ફક્ત ધોરણ 3 માટેની સ્કેનીંગ પ્રક્રિયા શરુ કરવામાં આવેલી છે.*
ધોરણ 3 ની સ્કેનીગ પ્રક્રિયા માટે SARALData એપની નવી APK ફાઈલ આ સાથે મોકલી આપેલ છે. સૌપ્રથમ આપના ડીવાઈસમાં રહેલ *SARALData ફરજીયાતપણે uninstall કરી* પછી
*અત્રેથી મોકલલ app install કરી ત્યારબાદ જ સ્કેનીંગ પ્રક્રિયા શરુ કરવાની રહેશે.*
*SAT ની Scanning પ્રક્રિયા માટે એન્ડ્રોઈડ 7 ડીવાઈસમાં સપોર્ટ કરી શકશે નહિ. તો scanning પ્રક્રિયા માટે એન્ડ્રોઈડ 7 થી ઉપરના વર્ઝન ધરાવતા એડ્રોઇડ ડીવાઈસમાં scanning પ્રક્રિયા કરવાની રહેશે.*
*SARAL DATA app* ના ઉપયોગ સંદર્ભે કોઈ સમસ્યા આવતી હોય તો *હેલ્પલાઈન 07923973615 પર કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.*
નવી સરળ ડેટા aaplication.... ડાઉનલોડ
No comments:
Post a Comment