HEARTLY💞 WEL COME YOU💐IN MY BLOG....નમસ્કાર.."વહેતું ઝરણું" એજ્યુકેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપનો પ્રતિભાવ અને સૂચનાઓ આવકાર્ય છે

Wednesday, March 9, 2022

B.R C BHAVAN DHD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના h-tat આચાર્ય જાલત પ્રાથમિક શાળામાં h-tat આચાર્ય તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ પટેલ જે હાલ દાહોદ તાલુકાના બી.આર.સી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેમના નેતૃત્વ હેઠળ બીઆરસી ભવન ની એક ઝલક. તેમની સાથે તમામ સી.આર.સી ઓએ તેમને સાથ આપી અને બીઆરસી ભવન ની કાયા પલટ કરી. આવો તેની એક ઝલક..જોઈએ હસમુખો પોતાના સ્વભાવ હોય અને સાત આપવામાં હર હંમેશા આગળ હોય તેવા કિરીટભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન






 



No comments:

Post a Comment

std 6 7 8 vigyaan pryog

  NCERT BOOK SCIENCE STD- 6 TO 8 PRAYOG AND PRAVRUTTI LIST ➠  STD- 6  SCIENCE  PRAYOG LIST  CLICK HERE ➠   STD- 7  SCIENCE  PRAYOG LIST  CLI...